સ્વપ્નના સથવારે એ તેજશ પટેલ દ્વારા સંચાલિત એક બ્લોગ છે. આ બ્લોગ ઉપર મુકવામાં આવેલ લેખ એ તેજશ પટેલના પોતાના વિચારોને વ્યક્ત કરે છે આથી શક્ય છે એ તમારા વિચારો કરતા ભિન્ન હોઈ શકે. આ બ્લોગ ઉપર મુકવામાં આવેલી તમામ માહિતી એ માત્ર વિચારોને વાચા આપવા માટે જ છે અને અમારો ઉદેશ્ય કોઈની લાગણી દુભાવવાનો નથી. જો કોઈને આ બ્લોગ ઉપર મુકવામાં આવેલી માહિતી સામે કોઈ પણ પ્રકારની આપત્તિ હોય તો લેખકનો સંપર્ક કરવો.
આ બ્લોગ પર અન્ય લેખકોની રચનાઓ તેમની પરવાનગીથી મુકવામાં આવે છે. જો કોઈ રચનામાં કોપીરાઈટનો ભંગ થતો જણાય તો અમણે લેખિતમાં જાણ કરવી. વાચકો દ્વારા મોકલવામાં આવેલી કૃતિ બ્લોગ પર મુકવી કે નહિ તેનો આખરી અધિકાર બ્લોગ માલિકનો રહેશે. કૃપયા કોપીરાઇટ ભંગ કરતી સામગ્રી મોકલાવી નહી.
વાચક મિત્રો બ્લોગ ઉપર મુકવામાં આવેલી માહિતી વિષે પોતાના વિચારો કોમેન્ટના સ્વરૂપે રજુ કરી શકે છે. કોઈપણ કોમેન્ટને બ્લોગ પર દર્શાવવી કે નહી તે નક્કી કરવાનો અબાધિત અધિકાર લેખકનો રહેશે.
આ બ્લોગ ઉપર કોઈ પણ પ્રકારની અશ્લીલ સામગ્રી મુકવામાં આવતી નથી.
આ બ્લોગ ઉપર તમે પોતાની જાહેરાત પણ આપી શકો છો. જો જાહેરાત જાહેર હિત માટેની હશે તો મફતમાં મુકવામાં આવશે. વ્યાપારિક જાહેરાતો માટે જાહેરાતની સાઇઝ પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.
આ બ્લોગ વિશેના કોઈ પણ કામ માટે તેજશ પટેલ નો સંપર્ક કરવો. તેજશ પટેલ નો સંપર્ક ” લેખકનો સંપર્ક ” પેજ પરથી કરી શકાય છે.
:-: લેખકનું પ્રોફાઈલ :-:
પૂરું નામ : પટેલ તેજશકુમાર લાલાભાઈ
શૈક્ષણિક લાયકાત : બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન
જન્મ સ્થળ : મુડાવડેખ
માતૃભાષા : ગુજરાતી
જ્ઞાતિ : લેઉઆ પટેલ.
ફેસબુક પ્રોફાઈલ : http://www.facebook.com/tejash.janu