જિંદગીના આકાશમાં ઉડવા પાંખો મળે તો સારું,
મુશ્કીલોના સાગરમાં કોઈ ડૂબતા બચાવે તો સારું,
લથડતી આ જીંદગીને કોઈનો ખભો મળે તો સારું,
દુનિયાની આ ભીડમાં કોઈનો સાથ મળે તો સારું,
“વિકસતા” આ વિશ્વમાં બે ઘડી ખુશી મળે તો સારું,
સ્વાર્થની આ દુનિયામાં કોઈ આંસુ લુંછનારું મળે તો સારું…
Author: Tejash Patel [ Electronics and Communication Engineer ]